"શૈક્ષણિક માહિતી + સ્પર્ધાત્મ્ક પરીક્ષાને લગતી માહિતી/પરીક્ષા વગેરેની માહિતી શેર કરવા માટે આ બ્લોગના માધ્યમથી એક નાનક્ડો પ્રયાસ કર્યો છે,આશા છે આપ સૌને ગમશે." - મારા આ બ્લોગમા આપનું સ્વાગત છે.-ગૌરાંગ પટેલ
Pages
Apply Online
ગુજરાતના-જોવાલાયક સ્થળો
- ગુજરાતના-જોવાલાયક સ્થળો
- વાર્તાઓ
- ગુજરાત જનરલ નોલેજ
- બ્લોગ બનાવવાની રીત
- ઉપયોગી વેબસાઈટ
- Photo Gallery
- School Materials
- PARIPTRO
- TALIM MODULE
- PROJECTS
- PRAGNA MATERIALS
- SCHOOL USEFUL FILES
- Excel Sheets
- Pragna Song Mp3 Download
- SARKARI SAHAY ARAJIPATRAKO
- સ્વાગત ગીત
- દેશભક્તિ ગીત
- નાટક
- પ્રાર્થના / કાવ્યો
- પ્રેરક લેખ
- ઘરેલુ ઉપચારો
- અંગ્રેજી શીખો સરળતાથી
- આપણું આરોગ્ય
- સંસ્કૃત શીખો સરળતાથી
- Banks IFSC Code
જનરલ નોલેજ
ABOUT ME
Monday, 18 April 2016
Friday, 5 February 2016
Tuesday, 4 August 2015
DOWNLOAD 20 QUESTION - ANSWERS FROM STD.5 SAUNI AASPAS. IMP FOR TET-1.
--》 CLICK HERE & DOWNLOAD THIS PDF FILE.
This File Is Created By Mithun patel.
This File Is Useful For Upcoming Tet-1 Exam Date:-23/8/2015.
This File Is Useful For Upcoming Tet-1 Exam Date:-23/8/2015.
Thursday, 30 July 2015
ગુરુપૂર્ણિમા વિશે - Gurupurnima Detail
શાળાના બાળકોને આવતીકાલે ગુરુપૂર્ણિમા વિશે માહિતી આપી શકાય /નિબંધલેખન કરાવી શકાય તેમજ વિડ્યો દ્વારા આ પાવનપર્વનું મહત્વ સમજાવી શકાય તે હેતુથી આજે આ પોસ્ટ મુકી રહ્યો છું.આશા છે આપને ઉપયોગી બનશે.-Puran Gondaliya- ગુરુપૂર્ણિમા વિશે માહિતી ગુજરાતીમાં
- ગુરુપૂર્ણિમા વિશે પૂ.મોરારીબાપુના વિચાર - Video Download(Morari bapu )
- ગુરુપૂર્ણિમા વિશે પૂ.ભૂપેંદ્રભાઇ પંડ્યા વિચાર-- Video Download (Bhupendrabhai Pandya
Dr.A.P.J.Abdulkalam Life story in Gujarati
સ્વ.ડો.એ.પી.જે.અબ્દુલકલામને ભાવભીની શ્રધ્ધાંજલિ- (મૃત્યુ: ૨૭ જુલાઇ ૨૦૧૫, શિલોંગ)
- Speech Download in Hindi
- Lifestory video Download in Hindi
- inspirational Quotes Video Download
- Life Story Download in Gujarati
- અવુલ પકિર જૈનુલાબ્દિન અબ્દુલ કલામ (જન્મ : ૧૫ ઓક્ટોબર ૧૯૩૧, રામેશ્વરમ; મૃત્યુ: ૨૭ જુલાઇ ૨૦૧૫, શિલોંગ) જેઓ ડો.એ.પી.જે.અબ્દુલ કલામ તરીકે ઓળખાય છે, તેઓશ્રી ભારતના રાષ્ટ્રપતિ પદે ઇ. સ. ૨૦૦૨ થી ૨૦૦૭ સુધી બિરાજમાન હતા. તેમની અનોખી કાર્યપધ્ધતીને કારણે તેઓ ખુબ પ્રખ્યાત થયા અને "જનસામાન્યનાં રાષ્ટ્રપતિ" તરીકે લોકચાહના મેળવી.રાષ્ટ્રપતિ બન્યા પહેલા તેમણે એરોસ્પેસ ઇજનેર તરીકે સરંક્ષણ અને વિકાસ સંગઠન(DRDO) અને ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠન(ISRO) ખાતે કામ કર્યુ હતું.હ્રદય રોગના તિવ્ર હુમલાને કારણે ૨૭ જુલાઇ ૨૦૧૫ના દિવસે ભારતના મેઘાલય રાજ્યના પાટનગર શિલોંગ ખાતે તેમનું અવસાન થયું
Subscribe to:
Posts (Atom)













