Pages

Apply Online

ગુજરાતના-જોવાલાયક સ્થળો

જનરલ નોલેજ

ABOUT ME

Pages

ઉપયોગી વેબસાઈટ

(૯) ડાઈસ અંતર્ગત આપની શાળા યાદી માં છે કે કેમ તે ચેક કરો 

(૧૦) એસ . એસ . એ . ગુજરાત 

(૧૧) District Information Syastem For Education ( ડાઈસ ) 

(૧૨) માનવ સંસાધન વિકાસ મંત્રાલય - ભારત સરકાર

(૧૩) રાષ્ટ્રીય શૈક્ષણિક યોજના એવં પ્રશાસન વિશ્ર્વવિધાલય

(૧૪) એજ્યુકેશન ફોર ઓલ ઈંડીયા 

(૧૫) સ્કૂલ રીપોર્ટ કાર્ડ 

(૧૬) બધા રાજ્યો ની ડાઈસ ની યાદી ( All India Dise )

(૧૭) આઈ.ટી. આઈ મા એડમિશન

(૧૮) જિલ્લા અને યુનિર્વસીટી ની રોજગાર કચેરી મા નોધણી 

(૧૯) એપ્લોઈમેન્ટ ન્યુઝ સાપ્તાહીક 

(૨૦) ગુજરાત રાજ્ય બિજ નિગમ લિ

(૨૧) સૌરાષ્ટ્ર યુનિવર્સિટી - રાજકોટ 

(૨૩) માતૃત્વ ને સમર્પિત સૌ પ્રથમ ગુજરાતી વેબસાઈટ 

(૨૪) રસીઓ અને રસીકરણ વિશે જાણો (બાલ રસીકરણ)

(૨૫) ઈન્ડિયન બેબી નેમ 

(૨૬) ઈંડીયન એકાડમી ઓફ પિડીયાટ્રીક્સ રસીકરણ અંગેની ભલામણ કમિટી 

(૨૭) વિશ્વ આરોગ્ય સંસ્થા (W.H.O.) 

(૨૮) સેંટર ફોર ડિસીઝ કંટ્રોલ(C.D.C.) – અમેરીકા 

(૨૯) ઈમ્યુનાઈઝેશન એકશન કોએલીશન 

(૩૦) નેશનલ નેટવર્ક ઓન ઈમ્યુનાઈઝેશન 

(૩૧) ચિલ્ડ્રન હોસ્પીટલ – ફિલાડેલ્ફીયા 

(૩૨) કોઈ પણ રાજ્ય કે જિલ્લા ના પિનકોડ નંબર ની યાદી 

(૩૩) તમે કરેલ સ્પીડ પોસ્ટ કે રજિસ્ટર એડિ ની માહીતી મેડવો 

(૩૪) વિજ્ઞાન અને ટેકનોલોજી ગુજરાત રાજ્ય ( ગુજરાત પોરટલ )

(૩૫) શિક્ષણ વિભાગ, ગુજરાત રાજ્ય 

(૩૬) એ આઈ સી ટી ઈ ભારત 

(૩૭) ગુજરાત નોલેજ સોસયટી 

(૩૮) ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી અમદાવાદ 

(૩૯) સી ડેક ગુજરાત 

(૪૦) ધ એડમિશન કમિટી ફોર પ્રોફેશનલ કોર્સ (એ.સી.પિ.સી)

(૪૧) ટેકનિકલ શિક્ષણ ગુજરાત રાજ્ય સમરી

(૪૨) ગુજરાત રાજ્ય શિક્ષણ વિભાગ સર્પક

(૪૩) મહત્વ ની વેબસાઇટો ગુજરત રાજ્ય 

(૪૪) સફળ કારકિર્દી માટે ( મારુ ગુજરાત ) 

(૪૫) મુખ્યમંત્રી અમુતમ ( મા ગુજરાત )

(૪૬) સ્ટાફ સિલેક્શન કમિશન 

(૪૭) ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન 

(૪૮) વિકિપીડિયા મુક્ત વિશ્વકોશ

(૪૯) ‘ભગવદ્ગોમંડલ

(૫૦) ગુજરાતી ડિકશનરી 

(૫૧) ગુગલ ટ્રાંશલેટ 
(૫૨) બધી યુનિવર્સિટીઓ

 

 

  આપની સેવામાં  



પોલીસ સ્ટેશન શોધો
માહિતી મેળવવાનો અધિકાર
નાગરિક અધિકાર પત્ર
નાગરિકત્‍વ
ભારતીય પાસપોર્ટ
પોલીસ કિલયરન્સ સર્ટિફિકેટ માટેના
હક્ક
વિદેશ જવા માટે "નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ"ના હક્ક

બ્લોગ બનાવવાની રીત





બ્લોગ બનાવવાની રીત

બ્‍લોગ બનાવવાની સુવિધા આપતી Googleની Blogger વિશે જાણીશું.
તો ચાલો બ્‍લોગ બનાવવાના કેટલાક મુદ્દા જોઇએ.
(એક). સૌ પ્રથમ blogger પર જાઓ.
(બે). ત્યાં તમારા મેઇલ અને પાસવર્ડથી લોગીન થાઓ.
(ત્રણ). ભાષા પસંદ કરો.
(ચાર). તમારા બ્‍લોગનું શિર્ષક લખો. ગુજરાતીમાં લખવા માટે અહિં ક્લિક કરો.
(પાંચ). તમારા બ્‍લોગનું સરનામુ પસંદ કરો.
(છ). બ્‍લોગનો નમુનો પસંદ કરો.
(સાત). તમારૂં લખાણ મુકવા નવી પોસ્‍ટ પર ક્લિક કરો.
(આઠ). હવે તમે ડેશબોર્ડ પર જઇને સેટિંગ, ડિજાઇન, વગેરે પરથી ફેરફાર કરી શકશો.
તમે જોઇ રહ્યા છો તે આ બ્‍લોગ bloggerમાં બનેલો છે. તમે તમારો બ્‍લોગ બનાવો અને તમારુંURL એડ્રશ તમારા મિત્રોને જણાવી દો એટલે તે તમારા બ્લોગની મુલાકાત લેતા થાય. બ્‍લોગ પર તમે ફોટો, લખાણ, વગેરે મુકી શકશો. તેમ છતાં બ્‍લોગ બનાવવામાં કોઇ પ્રશ્ર્ન થાય તો કોમેન્‍ટ બોક્ષમા જણાવજો મારા ખ્યાલ પ્રમાણે જવાબ આપીશ. બ્‍લોગ અંગેના કેટલાક નિયમો જાણવા અહિંક્લિક કરો.


મેનુંબાર કેવી રીતે બનાવશો?


બ્‍લોગસ્‍પોટ પર મેનુંબાર બનાવવું ઘણુ જ સરળ છે.
  • સૌપ્રથમ ચિત્રમાં દર્શાવ્‍યા પ્રમાણે પોસ્ટિંગ પર જઇ પૃષ્ઠો સંપાદિત કરો પર જાઓ.
  • હવે ચિત્રમા દર્શાવ્યા પ્રમાણે શીર્ષક લખો.દા. ત.અનુક્રમ
  • તેજ રીતે બીજુ પેઇજ બનાવો. આ રીતે તમારી જરૂરિયાત પ્રમાણે પેઈજ બનાવો.
     
    • બ્‍લોગ ટેબ્‍સ પર ક્લિક કરો.  
  •   ‍ડિઝાઇન પર જઇને ચિત્ર પ્રમાણે એક ગેજેટ ઉમેરો પર ક્લિક કરો. 
      
    • પૃષ્ડો પર ક્લિક કરો. 
  •  
    • ચિત્રમાં બતયવ્‍યા પ્રમાણે સાચવો પર ક્લિક કરો.
     

હવે નમુના ડિજાઇન પર જાઓ.

વિગતવાર પર જઇ મેનુંબારના ફોન્‍ટ, કલર, સાઇઝ વગેરે બદલો.